Sunday, July 13, 2025
Google search engine
HomeGalleryEventsકર્તવ્યપથની મુલાકાત માટે લોકોનો ધસારો…

કર્તવ્યપથની મુલાકાત માટે લોકોનો ધસારો…

રાષ્ટ્રીય પાટનગર નવી દિલ્હીમાં ઈન્ડિયા ગેટ ખાતે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા અઠવાડિયે જેનું ઉદઘાટન કર્યું હતું તે કર્તવ્યપથ (અગાઉના રાજપથ) ખાતે નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને નિહાળવા માટે ઈન્ડિયા ગેટ ખાતે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યાં હતાં.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular