HomeGalleryEventsપંડિત જસરાજનું પાર્થિવ શરીર મુંબઈ નિવાસસ્થાને લવાયું... Events પંડિત જસરાજનું પાર્થિવ શરીર મુંબઈ નિવાસસ્થાને લવાયું… By Manoj August 19, 2020 0 2295 Share FacebookTwitterPinterestWhatsApp સુર સમ્રાટ ‘પદ્મવિભૂષણ’ પંડિત જસરાજનું પાર્થિવ શરીર અંતિમ સંસ્કાર માટે અમેરિકાથી 19 ઓગસ્ટ, બુધવારે મુંબઈ લાવવામાં આવ્યું. વર્સોવા, અંધેરી (વેસ્ટ)સ્થિત નિવાસસ્થાને એમના પરિવારજનોએ દિવંગતને શ્રદ્ધાંજલિ આપી. 90 વર્ષીય મહાન શાસ્ત્રીય ગાયક પંડિત જસરાજનું ગઈ 17 ઓગસ્ટે ન્યૂજર્સીસ્થિત એમના નિવાસસ્થાને અવસાન થયું હતું. મુંબઈ નિવાસસ્થાને પિતાના પાર્થિવ શરીરના આગમન બાદ પુત્રી દુર્ગા જસરાજ અને પુત્ર શારંગ દેવે મિડિયાકર્મીઓનો આભાર માની હાથ જોડીને એમને વિદાય કર્યા હતા. પંડિત જસરાજના અંતિમ સંસ્કાર ગુરુવારે બપોરે વિલે પારલે સ્મશાનભૂમિમાં કરવામાં આવશે. (તસવીરોઃ દીપક ધુરી) તસવીરમાં (ડાબેથી જમણે): પુત્રી દુર્ગા જસરાજ, પત્ની મધુરા જસરાજ, પુત્ર શારંગ દેવ. (તસવીરઃ પ્રિતમ શર્મા, મિડિયા કોઓર્ડિનેટર, જસરાજ પરિવાર) Tagsfunerallast ritesLegendarymortal remainsMumbaiPandit JasrajVocalist Share FacebookTwitterPinterestWhatsApp Previous articleમોદી કદાચ ધોનીને T20 WCમાં રમવાની અપીલ કરેઃ અખ્તરNext articleશેરબજારમાં તેજીની હેટટ્રિકઃ સેન્સેક્સ અને નિફ્ટી છ મહિનાની ઊંચાઈએ Manoj RELATED ARTICLES Events સલમાન-શાહરુખ સહિત આ સેલેબ્સ ફડણવીસના શપથ ગ્રહણ સમારોહમાં થયા સામેલ December 6, 2024 Events મહારાષ્ટ્ર: દેવેન્દ્ર ફડણવીસ બન્યા CM, શપથ ગ્રહણ સમારોહની તસવીરો જુઓ December 5, 2024 Events જોઈ લો, મુંબઈની પ્રથમ અંડરગ્રાઉન્ડ મેટ્રોની તસવીરો September 27, 2024 - Advertisment - Most Popular અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો February 28, 2025 સુવિચાર – ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૫ February 27, 2025 અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો February 25, 2025 સુવિચાર – ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૫ February 24, 2025 Load more