સોમવાર, 21 જૂને 7મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભારત તથા સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવામાં આવી. આ ઉજવણીમાં ભારતીય નૌકાદળના અધિકારીઓ અને જવાનો પણ સામેલ થયા હતા. જુદે જુદે ઠેકાણે મધદરિયે યુદ્ધજહાજો પરના વિશાળ તૂતક પર યોગાસન તથા પ્રાણાયમ કરીને એમણે આ વિશેષ દિવસની ઉજવણી કરી હતી.આઈએનએસ ત્રિકંદ જહાજ પર (મુંબઈ સમુદ્રકાંઠા નજીક)…
આઈએનએસ શાર્દુલ જહાજ પર (ઈરાની અખાતમાંથી પાછા ફરતી વખતે)…