Thursday, May 22, 2025
Google search engine
HomeGalleryEventsઅમદાવાદમાં પોલીસ જવાનો માટે નવા માસ્ક અને કેપ

અમદાવાદમાં પોલીસ જવાનો માટે નવા માસ્ક અને કેપ

અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારોમાં કોરોના સામેની લડાઈમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ નવી ટોપીમાં સજ્જ જોવા મળી રહ્યા છે. એક તરફ કોરોના વાયરસનો કોપ છે તો બીજી તરફ સૂર્યનો પ્રકોપ. એની વચ્ચે માસ્ક, મોજાની સાથે ગુજરાત પોલીસના સિમ્બોલ સાથે…પોલીસોને નવી ડિઝાઈનથી તૈયાર કરાયેલ કેપ આપવામાં આવી છે. કોરોનાથી બચવા માસ્ક, કેપ, મોજા પહેરવા જરૂરી છે.ત્યારે માર્ગ પર કામગીરી કરતા પોલીસ જવાનોને નવી કેપ રોગ અને ગરમીના પ્રકોપથી બચાવવામાં મદદરૂપ થાય છે. (પ્રજ્ઞેશ વ્યાસ)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular