Tuesday, June 17, 2025
Google search engine
HomeGalleryEventsસખત ગરમીઃ દિલ્હીમાં એર કૂલરનું વેચાણ વધી ગયું...

સખત ગરમીઃ દિલ્હીમાં એર કૂલરનું વેચાણ વધી ગયું…

 રાષ્ટ્રીય પાટનગર નવી દિલ્હીમાં આ વખતનો ઉનાળો ખૂબ આકરો બન્યો છે. 1 મે, રવિવારે મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. સખત ગરમીથી બચવા વધુ ને વધુ લોકો એર કૂલર ખરીદી રહ્યા છે. આને કારણે બજારોમાં એર કૂલર્સનું વેચાણ ખૂબ વધી ગયું છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular