Wednesday, May 21, 2025
Google search engine
HomeGalleryEventsબ્રિટનનાં રાણીનાં માનમાં તિરંગો અડધી કાઠીએ…

બ્રિટનનાં રાણીનાં માનમાં તિરંગો અડધી કાઠીએ…

બ્રિટનનાં રાણી એલિઝાબેથ-દ્વિતીયનાં નિધનને પગલે ભારતમાં પણ એક દિવસનો શોક પાળવામાં આવ્યો છે. 11 સપ્ટેમ્બર, રવિવારે દેશના પાટનગર નવી દિલ્હીમાં તમામ મુખ્ય ઈમારતો પર રાષ્ટ્રધ્વજને અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો હતો. આ તસવીર સંસદભવનની છે.
સંસદભવન
રાષ્ટ્રપતિ ભવન
નોર્થ બ્લોક (કેન્દ્રીય સચિવાલય)
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular