Tuesday, June 10, 2025
Google search engine
HomeGalleryEventsપંડિત જસરાજને 'ગાર્ડ ઓફ ઓનર' સમ્માન...

પંડિત જસરાજને ‘ગાર્ડ ઓફ ઓનર’ સમ્માન…

પદ્મવિભૂષણ શાસ્ત્રીય ગાયક પંડિત જસરાજના 20 ઓગસ્ટ, ગુરુવારે મુંબઈમાં વિલે પારલે સ્મશાનભૂમિમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા એ પૂર્વે અંધેરી (વેસ્ટ) સ્થિત એમના નિવાસસ્થાને અંતિમ યાત્રાના આરંભ પૂર્વે એમને ગાર્ડ ઓફ ઓનર સમ્માન આપવામાં આવ્યું હતું. એમના પાર્થિવ શરીર પર રાષ્ટ્રીય તિરંગો ઓઢાડવામાં આવ્યો હતો. (તસવીરોઃ દીપક ધુરી)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular