Monday, June 9, 2025
Google search engine
HomeGalleryEventsકશ્મીરની ધરતી પર છવાઈ બરફની સફેદ ચાદર...

કશ્મીરની ધરતી પર છવાઈ બરફની સફેદ ચાદર…

કેન્દ્રશાસિત પ્રદેશો – જમ્મુ અને કશ્મીરના કશ્મીર ખીણપ્રદેશમાં તથા લદાખના પહાડી વિસ્તારોમાં નવેસરથી હિમવર્ષા થઈ છે. વરસાદ પણ તૂટી પડ્યો છે. અનેક મોટા હાઈવે પર વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. બરફના થર જામતાં સહેલાણીઓ, પર્યટકોની મજામાં વધારો થયો છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular