Monday, May 19, 2025
Google search engine
HomeGalleryEventsકપાસ ભરેલી ટ્રેન બાંગ્લાદેશ મોકલાઈ...

કપાસ ભરેલી ટ્રેન બાંગ્લાદેશ મોકલાઈ…

 

ભારતીય રેલવેએ બાંગ્લાદેશને કપાસ (કોટન)ના રોલ્સ, કોટન થ્રેડ અને કોટન કાપડ ભરેલી એક આખી ટ્રેન મોકલી છે. બાંગ્લાદેશ તરફથી આવેલા ઓર્ડરને પગલે આ નિકાસલક્ષી માલસામગ્રી ભરેલી ટ્રેનને પશ્ચિમ મધ્ય રેલવેના ભોપાલ ડિવિઝનના મન્ડીદીપ ખાતેથી રવાના કરવામાં આવી હતી. આ ટ્રેનમાં 1,108 ટન કોટન રોલ્સ, કોટન થ્રેડ અને કોટન કાપડનો માલસામાન ભરવામાં આવ્યો હતો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular