Sunday, May 18, 2025
Google search engine
HomeGalleryEvents‘આઝાદી કા અમૃત મહોત્સવ’ નિમિત્તે હવાઈ દળના જવાનોની સાઈકલયાત્રા

‘આઝાદી કા અમૃત મહોત્સવ’ નિમિત્તે હવાઈ દળના જવાનોની સાઈકલયાત્રા

ભારતની આઝાદીના 75 વર્ષની સમાપ્તિના અવસરે અને આ અવસરની ઉજવણીના ભાગરૂપે ભારતીય હવાઈ દળે કેન્દ્રશાસિત પ્રદેશ લદાખના લેહ જિલ્લાના ખારડુંગલા (અથવા ખારડુંગલા પાસ – પહાડનો ઘાટ)થી નવી દિલ્હીસ્થિત રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક સુધી જવાનોની એક સાઈકલયાત્રાને લીલી ઝંડી આપીને રવાના કરવામાં આવી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular