Sunday, May 18, 2025
Google search engine
HomeGalleryEventsલેહમાં ફસાયેલા 381 પ્રવાસીઓને બચાવાયા...

લેહમાં ફસાયેલા 381 પ્રવાસીઓને બચાવાયા…

ભારે હિમવર્ષા થવાને કારણે શ્રીનગર-લેહ નેશનલ હાઈવે બંધ થઈ જતાં ત્યાં અટવાઈ ગયેલા 381 પ્રવાસીઓને ભારતીય હવાઈ દળે 14 માર્ચ, રવિવારે ગ્લોબમાસ્ટર C-17, C-130, AN-32 વિમાનોની મદદથી ઉગારી લીધા હતા. આમાંના મોટા ભાગના લોકો સ્થાનિક રહેવાસીઓ છે. કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મુ અને કશ્મીર તથા લદાખમાં હિમવર્ષાને કારણે હાઈવે ઘણી વાર બંધ થઈ જતાં ત્યાં ફસાઈ જતા લોકોને ઉગારી લેવા માટે ભારતીય હવાઈ દળ નિયમિત રીતે વિમાનો મોકલીને તેમને એરલિફ્ટ કરે છે.

(તસવીર સૌજન્યઃ પીઆઈબી, પ્રસારભારતી)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular