ભારત સાથેની ભાગીદારીમાં ભૂટાન દેશમાં કાયદા વિષયની સૌપ્રથમ શાળા શરૂ કરવામાં આવી છે. પારો ખીણપ્રદેશમાં શરૂ કરાયેલી જિગ્મે સિંગ્યે વાંગ્ચૂક સ્કૂલ ઓફ લૉના કેમ્પસની આ તસવીરો છે. આ સ્કૂલમાં ભૂટાનનાં યુવાઓને ખાસ અભ્યાસક્રમો દ્વારા કાયદા-કાનૂનનું શિક્ષણ આપવામાં આવશે.