Thursday, July 17, 2025
Google search engine
HomeGalleryEventsહિમાચલ પ્રદેશનું સિસ્સૂ લપેટાયું બરફની સફેદ ચાદરમાં...

હિમાચલ પ્રદેશનું સિસ્સૂ લપેટાયું બરફની સફેદ ચાદરમાં…

હિમાચલ પ્રદેશ રાજ્યના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ છે. લાહોલ-સ્પિતી જિલ્લાના સિસ્સૂ નગરમાં અને કુલ્લૂ જિલ્લાના ધુન્ડીમાં તો ચારેબાજુ બરફની ચાદર જ છવાઈ ગઈ છે. પર્યટકો બરફમાં રમવાનો ઘણો આનંદ ઉઠાવ્યો હતો. રસ્તાઓ પર બરફના થર છવાયા છે અને વાહનો પણ બરફથી ઢંકાઈ ગયા છે. અનેક માર્ગો પર ટ્રાફિક જામ સમસ્યા સર્જાઈ છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular