Monday, June 9, 2025
Google search engine
HomeGalleryEventsહેમામાલિનીએ કોરોના રસી લીધી...

હેમામાલિનીએ કોરોના રસી લીધી…

હિન્દી ફિલ્મોનાં પીઢ અભિનેત્રી અને ભાજપનાં મથુરાનાં સંસદસભ્ય હેમામાલિનીએ મુંબઈમાં કૂપર હોસ્પિટલમાં જઈને અન્ય નાગરિકોની સાથે કોરોના વાઈરસ-વિરોધી રસી લીધી હતી. તેમણે પોતાની તસવીરો સોશિયલ મિડિયા એકાઉન્ટ્સ પર શેર પણ કરી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular