Wednesday, July 16, 2025
Google search engine
HomeGalleryEventsહૈદરાબાદમાં આભ ફાટ્યું, ભારે વરસાદથી અનેક ભાગોમાં પૂર...

હૈદરાબાદમાં આભ ફાટ્યું, ભારે વરસાદથી અનેક ભાગોમાં પૂર…

તેલંગાણાના પાટનગર હૈદરાબાદમાં તથા તેની આસપાસના વિસ્તારોમાં છેલ્લા એક અઠવાડિયામાં બે વખત પડેલા ભારે વરસાદને પગલે પૂર આવતાં ભારે વિનાશ સર્જાયો છે. વરસાદી દુર્ઘટનાઓમાં બે વ્યક્તિનું મરણ થયું છે. હવામાન વિભાગે હૈદરાબાદ માટે ‘યેલો વોર્નિંગ’ ઘોષિત કરી હતી. ભારે વરસાદને કારણે અનેક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.
અનેક પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાઈ ગયેલા લોકોને રબરની હોડીઓની મદદથી ઉગારવામાં આવ્યા હતા.

હવામાન વિભાગે આગાહી કરી છે કે સોમવારે ફરી ભારે વરસાદ ત્રાટકવાની સંભાવના છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular