Tuesday, September 2, 2025
Google search engine
HomeGalleryEventsમુંબઈઃ સ્વાસ્થ્યકર્મીઓએ રહેવાસીઓનું ટેમ્પરેચર માપ્યું...

મુંબઈઃ સ્વાસ્થ્યકર્મીઓએ રહેવાસીઓનું ટેમ્પરેચર માપ્યું…

મુંબઈમાં મહાનગરપાલિકાના સ્વાસ્થ્યકર્મીઓએ 15 જુલાઈ, બુધવારે ગોરેગાંવ ઉપનગરના ન્યૂ મ્હાડા કોલોની વિસ્તારની અથર્વ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં જઈને ત્યાંના રહેવાસીઓનું કોરોના વાઈરસની તપાસ માટે ટેમ્પરેચર માપ્યું હતું તથા એમની આવશ્યક પારિવારિક વિગતો નોંધી હતી. (તસવીરોઃ દીપક ધુરી)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular