Monday, May 19, 2025
Google search engine
HomeGalleryEventsગોવિંદાએ મુંબઈમાં સૂર્યા હોસ્પિટલના ડેકેર કીમોથેરાપી સેન્ટરનું ઉદઘાટન કર્યું...

ગોવિંદાએ મુંબઈમાં સૂર્યા હોસ્પિટલના ડેકેર કીમોથેરાપી સેન્ટરનું ઉદઘાટન કર્યું…

બોલીવુડ અભિનેતા ગોવિંદાએ 12 ઓક્ટોબર, મંગળવારે મુંબઈના સાંતાક્રુઝમાં સૂર્યા હોસ્પિટલના ડેકેર કીમોથેરાપી સેન્ટરનું ઉદઘાટન કર્યું હતું. એ પ્રસંગે જાણીતા ઓન્કોલોજિસ્ટ ડો. સુરેશ અડવાની અને ડો. ભૂપેન્દ્ર અવસ્થી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગોવિંદાએ કહ્યું કે, ‘ભગવાન પછીના નંબરે ડોક્ટરો આવે છે. અનેક લોકોના જાન બચાવવામાં મદદરૂપ થનાર તેઓ ખરા હિરો છે.’
આ પ્રસંગે યોજવામાં આવેલા સૂર્યા હેલ્થકેર એવોર્ડ્સ-2021માં કેન્સરના દર્દીઓ માટે કોવિડ-19 મહામારી દરમિયાન માનવતાવાદી સહાય કરવા બદલ ગોવિંદાને ‘પ્રશંસા પુરસ્કાર’ આપવામાં આવ્યો હતો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular