Monday, May 19, 2025
Google search engine
HomeGalleryEventsમધર ટેરેસાની જન્મતિથિ નિમિત્તે ગરીબોને ફૂડ પેકેટ્સનું વિતરણ…

મધર ટેરેસાની જન્મતિથિ નિમિત્તે ગરીબોને ફૂડ પેકેટ્સનું વિતરણ…

નોબેલ શાંતિ પારિતોષિક વિજેતા અને ગરીબોનાં બેલી એવાં સ્વ. મધર ટેરેસાની 110મી જન્મતિથિ નિમિત્તે 26 ઓગસ્ટ, બુધવારે કોલકાતામાં કેથલિક ઓર્ડર ઓફ ધ મિસનરિઝ ઓફ ચેરિટી સંસ્થાનાં સાધ્વીઓએ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ફૂડ પેકેટ્સનું વિતરણ કર્યું હતું.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular