Monday, November 10, 2025
Google search engine
HomeGalleryEventsફ્લેમિંગો પક્ષીઓનું નવી મુંબઈમાં આગમન...

ફ્લેમિંગો પક્ષીઓનું નવી મુંબઈમાં આગમન…

ગુલાબી પાંખવાળા ફ્લેમિંગો પક્ષીઓ હજારોની સંખ્યામાં સ્થળાંતર કરીને નવી મુંબઈમાં આવી પહોંચ્યા છે અને નેરુલ ઉપનગરમાં પામ બીચ રોડ નજીકની ખાડી-તળાવ વિસ્તારમાં વસવાટ કર્યો છે. ફ્લેમિંગો પક્ષીઓ નિયમિત રીતે નવી મુંબઈ અને મુંબઈના ખાડીવિસ્તારોમાં સ્થળાંતર કરતા હોય છે. આ માઈગ્રેટરી પક્ષીઓ હજારોની સંખ્યામાં આવી ચડતાં નવી મુંબઈના ખાડી વિસ્તારમાં ગુલાબી દરિયો સર્જાયો હોય એવું સુંદર દ્રશ્ય જોવા મળે છે. (તસવીરોઃ દીપક ધુરી)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular