Friday, May 16, 2025
Google search engine
HomeGalleryEventsઉત્તન બીચ પર ફૂટબોલ, ક્રિકેટ રમીને સમય પસાર કરતા માછીમારો...

ઉત્તન બીચ પર ફૂટબોલ, ક્રિકેટ રમીને સમય પસાર કરતા માછીમારો…

એક તરફ કોરોના વાઈરસને કારણે લોકડાઉનની સ્થિતિ અને બીજી બાજુ ચોમાસું જામ્યું છે ત્યારે મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ભાયંદર નજીક (મુંબઈની પડોશના) ઉત્તન બીચ પર 17 જુલાઈ, શુક્રવારે માછીમાર યુવાનો નવરાશની પળોમાં ફૂટબોલ અને ક્રિકેટ રમીને એમનો સમય પસાર કરતા જોવા મળ્યા હતા. (તસવીરોઃ દીપક ધુરી)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular