Strong quake kills at least 280, injures 595 in Afghanistan.(photo:@AdityaRajKaul/Twitter grab)
અફઘાનિસ્તાનના પક્તિકા પ્રાંતમાં 22 જૂન, બુધવારે ભયાનક ભૂકંપ આવતા 1000થી વધારે લોકો મૃત્યુ પામ્યા છે અને 1,500થી વધારે લોકો ઘાયલ થયા છે. અનેક ગામ નાશ પામ્યા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.1ની નોંધાઈ હતી.