New Delhi: Indian Army Daredevils soldiers during a dress rehearsal for the Republic Day Parade 2023, at Kartavya Path in New Delhi, Tuesday, Jan. 17, 2023. (Photo: Wasim Sarvar/IANS)
દેશના 74મા પ્રજાસત્તાક દિનની આવતી 26 જાન્યુઆરીએ ઉજવણી કરાશે. એ નિમિત્તે રાષ્ટ્રીય પાટનગર નવી દિલ્હીના કર્તવ્ય પથ (અગાઉના રાજપથ) ખાતે પરંપરાગત પરેડ યોજવામાં આવશે. તે પરેડનું હાલ કર્તવ્ય પથ ખાતે ડ્રેસ રીહર્સલ ચાલી રહ્યું છે. ભારતીય સેનાના જાંબાઝ જવાનો 17 જાન્યુઆરી, મંગળવારે એમની પરફોર્મન્સ ઈવેન્ટની પ્રેક્ટિસ કરી રહ્યા હતા.
ડ્રેસ રીહર્સલ કરતા ભારતીય સેનાના જવાનોઆકાશ મિસાઈલ સિસ્ટમ સાથેની ભારતીય સેનાની ટ્રકઆકાશ મિસાઈલ સિસ્ટમ સાથેની ભારતીય સેનાની ટ્રકટેન્ક પર સવાર થયેલા 54મી આર્મર્ડ રેજિમેન્ટના જવાનો દ્વારા ડ્રેસ રીહર્સલડ્રેસ રીહર્સલ કરતા ભારતીય સેનાના જવાનો