Thursday, May 29, 2025
Google search engine
HomeGalleryEventsઈન્ડોર સ્ટેડિયમ ફેરવાઈ રહ્યું છે કોવિડ-19 કેર સેન્ટર...

ઈન્ડોર સ્ટેડિયમ ફેરવાઈ રહ્યું છે કોવિડ-19 કેર સેન્ટર…

દિલ્હીમાં આવેલા કોમનવેલ્થ ગેમ્સ વિલેજ (CWG) ઈન્ડોર સ્ટેડિયમને કોરોના વાઈરસના દર્દીઓને સારવાર માટે આપવા માટે 500-પથારીઓવાળા ડેડિકેટેડ કોવિડ-19 કેર સેન્ટરમાં પરિવર્તિત કરવામાં આવી રહ્યું છે. 30 જૂન, મંગળવારે આ સેન્ટરમાં પૂરજોશમાં ચાલી રહેલા કામની તસવીરો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular