Friday, June 20, 2025
Google search engine
HomeGalleryEventsમુંબઈઃ માહિમ પોલીસ કોલોનીમાં કોરોનાની કડક ચકાસણી...

મુંબઈઃ માહિમ પોલીસ કોલોનીમાં કોરોનાની કડક ચકાસણી…

મુંબઈના માહિમ ઉપનગરના પશ્ચિમ ભાગમાં રહેજા હોસ્પિટલની નજીકમાં આવેલી પોલીસ કોલોનીમાં કોરોના વાઈરસનો પોઝિટીવ કેસ મળ્યા બાદ મુંબઈ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ત્યાંના રહેવાસી પોલીસકર્મી પરિવારોનાં સભ્યોની આરોગ્ય ચકાસણી માટે ખાસ શિબિર શરૂ કરવામાં આવી છે. પ્રત્યેક વ્યક્તિના સ્વેબના નમૂના લઈને એનું લેબોરેટરીમાં ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. (તસવીરોઃ દીપક ધુરી)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular