Wednesday, July 16, 2025
Google search engine
HomeGalleryEventsમુંબઈમાં જરૂરિયાતમંદોની મદદે સુપરસ્ટાર સલમાન ખાન...

મુંબઈમાં જરૂરિયાતમંદોની મદદે સુપરસ્ટાર સલમાન ખાન…

કોરોના વાઈરસ બીમારીનો ફેલાવો રોકવા સરકારે લાગુ કરેલા લોકડાઉનને કારણે અસંખ્ય ગરીબ, જરૂરિયાતમંદ, બેઘર લોકો મુસીબતમાં મૂકાઈ ગયા છે. એમને મદદરૂપ થવા માટે બોલીવૂડ અભિનેતા સલમાન ખાને મુંબઈમાં નવી પહેલ શરૂ કરી છે – ‘બીઈંગ હંગ્રી’. આ એક હરતીફરતી ફૂડ ટ્રક છે જે એવા લોકોને મફતમાં જમવાનું પૂરું પાડે છે. આ ટ્રક મુંબઈના જુદા જુદા વિસ્તારોમાં જાય છે અને ત્યાંના જરૂરિયાતમંદોને જમવાનું પૂરું પાડે છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular