Friday, May 16, 2025
Google search engine
HomeGalleryEventsબિહાર ચૂંટણીમાં ભાજપની જીતની કાર્યકર્તાઓ દ્વારા ઉજવણી....

બિહાર ચૂંટણીમાં ભાજપની જીતની કાર્યકર્તાઓ દ્વારા ઉજવણી….

ભારતીય જનતા પાર્ટીના શાનદાર દેખાવના જોરે નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (એનડીએ) જૂથે બિહાર વિધાનસભા ચૂંટણીમાં મેળવેલા વિજયને પગલે 11 નવેમ્બર, બુધવારે મુંબઈ, નવી દિલ્હી, વારાણસી, કોલકાતા, એમ ઘણે ઠેકાણે ભાજપના કાર્યકર્તાઓએ રસ્તા પર ઉતરીને ઉજવણી કરી હતી. ઉપરની તસવીર મુંબઈની છે.
મુંબઈ
વારાણસી
નવી દિલ્હી
કોલકાતા
ભાજપ પ્રમુખ જે.પી. નડ્ડા (જમણે)ને અભિનંદન આપતા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular