રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીમાં 3 ડિસેમ્બર, રવિવારે ભારતીય જનતા પાર્ટીએ ધરખમપણે વિજય પ્રાપ્ત કરતાં દેશભરમાં ભાજપના કાર્યકર્તાઓ અને સમર્થકોએ ફટાકડા ફોડીને, ઢોલ-નગારા વગાડીને, ડાન્સ કરીને, એકબીજાને મીઠાઈ ખવડાવીને આ આનંદના અવસરની ઉજવણી કરી હતી. ઉપલી તસવીરમાં પટના શહેરમાં કાર્યકર્તાઓ ફટાકડા ફોડી રહ્યા છેકોલકાતાપટનાનવી દિલ્હીનવી દિલ્હીજયપુરજયપુરનાગપુરરાંચીચેન્નાઈહરિદ્વારભોપાલજયપુરમાં, રાજસ્થાનના કોંગ્રેસી મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે વિધાનસભા ચૂંટણીમાં પોતાની પાર્ટીના પરાજય બાદ રાજભવન ખાતે જઈને ગવર્નર કલરાજ મિશ્રાને પોતાનું રાજીનામું સુપરત કર્યું.