Monday, May 19, 2025
Google search engine
HomeGalleryEventsભારત બંધઃ મુંબઈના મલાડમાં ખેડૂતોના સમર્થનમાં દેખાવો...

ભારત બંધઃ મુંબઈના મલાડમાં ખેડૂતોના સમર્થનમાં દેખાવો…

કેન્દ્ર સરકારે લાગુ કરેલા કૃષિ કાયદાઓની વિરુદ્ધમાં ખેડૂતોએ 8 ડિસેમ્બર, મંગળવારે ભારત બંધનું એલાન કર્યું હતું. તેના ટેકામાં મુંબઈના મલાડ ઉપનગરમાં ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીના કાર્યકર્તાઓ અને ટ્રેડ યુનિયન AITUCના સભ્યોએ દેખાવો કર્યા હતા. (તસવીરોઃ દીપક ધુરી)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular