Thursday, May 15, 2025
Google search engine
HomeGalleryEventsશિમલા, મનાલીમાં ભારે હિમવર્ષા; છવાઈ બરફની ચાદર...

શિમલા, મનાલીમાં ભારે હિમવર્ષા; છવાઈ બરફની ચાદર…

હિમાચલ પ્રદેશના પર્વતીય શહેર શિમલા અને હિલ સ્ટેશન મનાલીમાં હાલ ભારે હિમવર્ષા થઈ રહી છે. જ્યાં જુઓ ત્યાં બરફની સફેદ ચાદર પથરાઈ ગઈ હોય એવાં દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
હિમાચલ પ્રદેશમાં પાંચ નેશનલ હાઈવે, એક રાજ્ય હાઈવે સહિત 935 રસ્તાઓ બરફના ઢગલા થઈ જવાને કારણે બંધ છે. અનેક સ્થળોએ એક ફૂટથી લઈને પાંચ ફૂટ જેટલો બરફ પડ્યો છે.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular