HomeGalleryEventsG-20 મહેમાનોએ કેળના પાન પર માણ્યો કેરળની વાનગીઓનો આસ્વાદ Events G-20 મહેમાનોએ કેળના પાન પર માણ્યો કેરળની વાનગીઓનો આસ્વાદ By Manoj April 9, 2023 0 886 Share FacebookTwitterPinterestWhatsApp G-20 દેશોનાં પ્રતિનિધિઓની ડેવલપમેન્ટ વર્કિંગ ગ્રુપની બે-દિવસીય બેઠક કેરળના કુમારાકોમના કેટીડીસી કન્વેન્શન સેન્ટર ખાતે 9 એપ્રિલ, રવિવારે સમાપ્ત થયા બાદ સભ્યોને કેરળની પરંપરાગત વાનગીઓ કેળના પાન પર પીરસવામાં આવી હતી અને મહેમાનોએ અનોખી શૈલીના ભોજનનો આનંદ માણ્યો હતો. (તસવીર સૌજન્યઃ @g20org) Tagsbanana leafDelegatesdelicaciesG20KeralameetTraditional Share FacebookTwitterPinterestWhatsApp Previous articleઆનંદો ! પંચમહાલ ડેરીએ દૂધના ખરીદ ભાવ વધાર્યાNext articleજુનિયર ક્લાર્કની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા તંત્રને હાશકારો, હવે પરિણામ પર નજર Manoj RELATED ARTICLES Events સલમાન-શાહરુખ સહિત આ સેલેબ્સ ફડણવીસના શપથ ગ્રહણ સમારોહમાં થયા સામેલ December 6, 2024 Events મહારાષ્ટ્ર: દેવેન્દ્ર ફડણવીસ બન્યા CM, શપથ ગ્રહણ સમારોહની તસવીરો જુઓ December 5, 2024 Events જોઈ લો, મુંબઈની પ્રથમ અંડરગ્રાઉન્ડ મેટ્રોની તસવીરો September 27, 2024 - Advertisment - Most Popular અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો February 28, 2025 સુવિચાર – ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૫ February 27, 2025 અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો February 25, 2025 સુવિચાર – ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૫ February 24, 2025 Load more