Friday, June 27, 2025
Google search engine
HomeGalleryFashion & Entertainmentમલ્હાર અને પૂજાના રિસેપ્શનમાં ચમક્યા ઈન્ડસ્ટ્રીના સિતારાઓ, જુઓ તસવીરો

મલ્હાર અને પૂજાના રિસેપ્શનમાં ચમક્યા ઈન્ડસ્ટ્રીના સિતારાઓ, જુઓ તસવીરો

ઢોલીવૂડના સુપરસ્ટાર મલ્હાર ઠાકરે અભિનેત્રી પૂજા જોષી સાથે પ્રભુતામાં પગલા માંડ્યા છે. 26 નવેમ્બરે મલ્હાર ઠાકર અને પૂજા જોષીએ લગ્નના બંધનમાં બંધાઈને એક નવા અધ્યાયની શરૂઆત કરી છે. ગત રોજ અમદાવાદ ખાતે નવદંપતિનું રિસેપ્શન યોજાયુ હતું. જેમાં હર્ષ સંઘવી સહિત ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કલાકારોનો જમાવડો જોવા મળ્યો હતો.

અભિનેત્રી માનસી પારેષ, યશ સોની, નિલમ પંચાલ, મિત્ર ગઢવી, આરોહી પટેલ, આરતી વ્યાસ પટેલ અને ડિરેક્ટર વિજયગીરી બાવા સહિતની ઈન્ડસ્ટ્રીની હસ્તીઓએ રિસેપ્શનમાં હાજરી આપી નવદંપતિને શુભકામનાઓ પાઠવી હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular