Tuesday, July 22, 2025
Google search engine
HomeGalleryFashion & Entertainmentલેક્મે ફેશન વીક-2023માં ઝીનત અમાન, સુસ્મિતા સેન, પરિણીતી...

લેક્મે ફેશન વીક-2023માં ઝીનત અમાન, સુસ્મિતા સેન, પરિણીતી…

મુંબઈમાં હાલ ચાલી રહેલા લેક્મે ફેશન વીક-2023 ફેશન શોમાં પીઢ અભિનેત્રી ઝીનત અમાને રેમ્પ પર વોક કર્યું હતું. તે ઉપરાંત સુસ્મિતા સેન, પરિણીતી ચોપરા, તારા સુતરીયા જેવી અન્ય બોલીવુડ અભિનેત્રીઓએ પણ જુદા જુદા ફેશન ડિઝાઈનર્સ સર્જિત વસ્ત્રોમાં સજ્જ થઈને રેમ્પ પર વોક કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, ભૂતપૂર્વ મિસ યુનિવર્સ સુસ્મિતા સેને હાલમાં જ જાહેરાત કરી હતી કે એને હળવો હાર્ટ એટેક આવ્યો હતો અને હવે તે સાજી થઈ ગઈ છે.
પરિણીતી ચોપરા
તારા સુતરીયા
ડાયના પેન્ટી
સુસ્મિતા સેન
સુસ્મિતા સેન
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular