Sunday, May 18, 2025
Google search engine
HomeGalleryFashion & Entertainmentલાંબી રજા બાદ ટીવી સિરિયલોનું શૂટિંગ ફરી શરૂ...

લાંબી રજા બાદ ટીવી સિરિયલોનું શૂટિંગ ફરી શરૂ…

કોરોના વાઈરસ બીમારીના ચેપને કારણે 25 માર્ચથી લાગુ કરાયેલા દેશવ્યાપી લોકડાઉનને કારણે મનોરંજન જગતની તમામ પ્રવૃત્તિઓ બંધ કરી દેવામાં આવી હતી. પરંતુ હવે સરકાર ઘોષિત ‘અનલોક’ને પગલે જ મુંબઈમાં ટીવી સિરિયલોનું શૂટિંગ ફરી શરૂ કરવામાં આવ્યું છે. લોકપ્રિય હિન્દી સિરિયલ ‘ભાભીજી ઘર પર હૈં’નું મુંબઈના સ્ટુડિયોમાં 29 જૂન, સોમવારથી શૂટિંગ શરૂ કરાયું છે. એ માટે સરકાર દ્વારા ઘોષિત આરોગ્યને લગતી તમામ કાળજી અને સાવધાની રાખવામાં આવી રહી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular