Wednesday, May 21, 2025
Google search engine
HomeGalleryFashion & Entertainmentક્રિષ્ના શ્રોફે બિકિનીમાં બતાવ્યું એનું સેક્સી ફિગર...

ક્રિષ્ના શ્રોફે બિકિનીમાં બતાવ્યું એનું સેક્સી ફિગર…

બોલીવૂડ અભિનેતા ટાઈગર શ્રોફની બહેન અને પીઢ અભિનેતા જેકી શ્રોફની પુત્રી ક્રિષ્ના શ્રોફ સોશિયલ મિડિયા પર જુદી જુદી બિકિનીવાળી પોતાની તસવીરો શેર કરીને ઈન્ટરનેટ પર ગરમી વધારી રહી છે. એણે હાલમાં જ શેર કરેલી બોલ્ડ અંદાજવાળી તેની તસવીરો અમુક નેટયુઝર્સને ગમી નથી, પરંતુ ક્રિષ્નાએ એમની પરવા કરી નથી.

Image courtesy: Krishna Shroff Instagram

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular