Kolkata: A man spectator carries colorful parrots on her arm during Bengal's Cultural and Nature Festival 2023 in Kolkata on Friday, Jan 6, 2023. (Photo: Kuntal Chakrabarty/IANS)
કોલકાતામાં 6 જાન્યુઆરી, શુક્રવારે બંગાળના સાંસ્કૃતિક અને નૈસર્ગિક મહોત્સવ-2023 અંતર્ગત મુલાકાતી નાગરિકોએ એમનાં હાથ અને ખભા પર રંગબેરંગી પોપટને બેસાડવાનો રોમાંચ સાથે આનંદ માણી રહ્યો છે.