Wednesday, June 11, 2025
Google search engine
HomeGalleryFashion & Entertainmentલોકડાઉનઃ સારા ત્રણ મહિને પહેલી વાર ઘરની બહાર નીકળી...

લોકડાઉનઃ સારા ત્રણ મહિને પહેલી વાર ઘરની બહાર નીકળી…

બોલીવૂડની યુવા અભિનેત્રી સારા અલી ખાન કોરોના વાઈરસ-લોકડાઉનને કારણે 3 મહિના સુધી ઘરમાં રહ્યાં બાદ 30 જૂન, મંગળવારે પહેલી જ વાર બહાર નીકળી હતી. એણે મોઢાં પર માસ્ક પહેર્યો હતો. પોતાની તસવીરો ક્લિક કરતા પ્રેસ ફોટોગ્રાફરો સામે જોઈને સારાએ હસીને એની જાણીતી સ્ટાઈલમાં ‘નમસ્તે’ કર્યું હતું.
સારાએ 2018માં ‘કેદારનાથ’ ફિલ્મ સાથે બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી. એમાં સુશાંત સિંહ રાજપૂત એનો હિરો હતો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular