Saturday, June 14, 2025
Google search engine
HomeGalleryFashion & Entertainment'રોકી ઔર રાની કી પ્રેમકહાની'નો યશસ્વી કાર્યક્રમ...

‘રોકી ઔર રાની કી પ્રેમકહાની’નો યશસ્વી કાર્યક્રમ…

ગયા મહિને રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમકહાની’એ બોક્સ ઓફિસ પર મેળવેલી સફળતાથી ખુશ થઈને નિર્માતાઓએ 3 ઓગસ્ટ, ગુરુવારે મુંબઈમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. તેમાં મીડિયાકર્મીઓ અને ફિલ્મના મુખ્ય કલાકારો – રણવીરસિંહ, આલિયા ભટ્ટ, ધર્મેન્દ્ર અને નિર્માતા-દિગ્દર્શક કરણ જોહર પણ ઉપસ્થિત રહ્યાં હતાં. (તસવીર અને વિડિયોઃ માનસ સોમપુરા)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular