HomeGalleryFashion & Entertainmentઅલવિદા રિશી કપૂરઃ (1952-2020) Fashion & Entertainment અલવિદા રિશી કપૂરઃ (1952-2020) By Manoj April 30, 2020 0 527 Share FacebookTwitterPinterestWhatsApp બોલીવૂડના ચોકલેટી હિરો તરીકે જાણીતા થયેલા રિશી કપૂરનું બ્લડ કેન્સરની બીમારીએ ભોગ લીધો છે. એમણે 30 એપ્રિલ, ગુરુવારે મુંબઈની રિલાયન્સ હોસ્પિટલમાં સવારે આખરી શ્વાસ લીધો હતો. એમના પરિવારમાં અભિનેત્રી પત્ની નીતૂ સિંહ-કપૂર, અભિનેતા પુત્ર રણબીર કપૂર અને પુત્રી રિધીમા કપૂર-સાહની છે. રિશીના અભિનયથી યાદગાર બનેલી ફિલ્મો છેઃ બોબી, ખેલ ખેલ મેં, અમર અકબર એન્થની, સરગમ, કર્ઝ, ચાંદની, 102 નોટઆઉટ, મુલ્ક વગેરે. ‘ખેલ ખેંલ મેં’માં નીતૂ સિંહ સાથે સરગમ લૈલા મજનૂ કર્ઝ ચાંદની સાગરમાં ડિમ્પલ કાપડિયા સાથે (ડાબે) મોટા ભાઈ રણધીર અને (જમણે) નાના ભાઈ રાજીવ કપૂર સાથે પત્ની નીતૂ અને પુત્ર રણબીર સાથે બ્રિટનના પ્રિન્સ વિલિયમ જ્યારે મુંબઈની મુલાકાતે આવ્યા હતા ત્યારે… લતા મંગેશકર સાથે એક કાર્યક્રમમાં પત્ની નીતૂ, પુત્ર રણબીર, પુત્રી રિધીમા સાથે પિતા રાજ કપૂર સાથે મોટા ભાઈ રણધીર સાથે TagsactorAmar Akbar AnthonyBobbyBollywoodChandniKarzKhel Khel MeinMumbaiRishi KapoorSargam Share FacebookTwitterPinterestWhatsApp Previous articleવસઈ-વિરારમાં માસ્ક ન પહેરનાર દુકાનદારોને રૂ. 1000નો દંડNext articleકોરોના યોદ્ધાઃ દુબઈમાં ભારતીય ડોક્ટરને રોકી પોલીસે સલામી આપી Manoj RELATED ARTICLES Fashion & Entertainment બહુચર્ચિત ફિલ્મ છાવાના આલ્બમ લૉન્ચ ઈવેન્ટની તસવીરો જુઓ February 13, 2025 Fashion & Entertainment પ્રિયંકાએ ભાઈના લગ્નની ઢગલાબંધ તસવીરો કરી શેર, જુઓ સ્પેશિયલ પળો February 8, 2025 Fashion & Entertainment ભાઈ સિદ્ધાર્થના લગ્નમાં પ્રિયંકાએ લગાવી મહેંદી, જુઓ તસવીરો February 6, 2025 - Advertisment - Most Popular અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો February 28, 2025 સુવિચાર – ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૫ February 27, 2025 અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો February 25, 2025 સુવિચાર – ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૫ February 24, 2025 Load more