Thursday, October 16, 2025
Google search engine
HomeGalleryFashion & Entertainmentવેબસીરિઝ 'ધ નાઈટ મેનેજર પાર્ટ 2' પ્રમોશનલ કાર્યક્રમ

વેબસીરિઝ ‘ધ નાઈટ મેનેજર પાર્ટ 2’ પ્રમોશનલ કાર્યક્રમ

વેબસીરિઝ ‘ધ નાઈટ મેનેજર પાર્ટ 2’ આવતી 30 જૂનથી ઓટીટી પ્લેટફોર્મ ડિઝની+ હોટસ્ટાર પર સ્ટ્રીમ કરવામાં આવનાર છે. આની જાહેરાત નિર્માતાઓએ 28 જૂન, બુધવારે મુંબઈમાં મિડિયાકર્મીઓ સમક્ષ કરી હતી. આ પ્રસંગે સીરિઝનાં કલાકારો – આદિત્ય રોય કપૂર, અનિલ કપૂર, સોભિતા ધુલિપાલા, તિલોત્તમા શોમ ઉપસ્થિત રહ્યાં હતાં. આ શો બ્રિટિશ ટેલિવિઝન નાટક ‘ધ નાઈટ મેનેજર’ની હિન્દી રીમેક છે. ‘ધ નાઈટ મેનેજર’ આ જ શિર્ષકવાળી અંગ્રેજી નવલકથા પર આધારિત છે. આ વેબસીરિઝના પહેલા ભાગને દર્શકોએ ઘણો પસંદ કર્યો હતો.
આદિત્ય રોય કપૂર અને સોભિતા ધુલિપાલા
સોભિતા ધુલિપાલા,
સોભિતા ધુલિપાલા અને તિલોત્તમા શોમ
અનિલ કપૂર
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular