Saturday, May 17, 2025
Google search engine
HomeGalleryFashion & Entertainmentરહસ્યમય વેબસીરિઝ ‘હશ હશ’નું ટ્રેલર રિલીઝ કરાયું

રહસ્યમય વેબસીરિઝ ‘હશ હશ’નું ટ્રેલર રિલીઝ કરાયું

પ્રાઈમ વીડિયોએ ક્રાઈમ વિષય પર આધારિત અને રહસ્યો, સસ્પેન્સ, ડ્રામાથી ભરપૂર તથા એમેઝોન ઓરિજીનલ, ‘હશ હશ’ મહિલા પ્રધાન વેબસીરિઝનું ટ્રેલર 13 સપ્ટેમ્બર, મંગળવારે મુંબઈમાં મીડિયાકર્મીઓ સમક્ષ રિલીઝ કર્યું હતું. તે અવસરે સીરિઝની અભિનેત્રીઓ – આયેશા ઝુલ્કા, સોહા અલી ખાન, કૃતિકા કામરા, કરિશ્મા તન્ના, શાહના ગોસ્વામી તેમજ નિર્દેશિકા-અભિનેત્રી તનુજા ચંદ્રા, અન્ય દિગ્દર્શકો અને નિર્માતા ઉપસ્થિત રહ્યાં હતાં. સાત-એપિસોડવાળી આ સીરિઝમાં જુહી ચાવલા પણ એક મહત્ત્વની ભૂમિકામાં છે. અબુંદંતિયા એન્ટરટેનમેન્ટના વિક્રમ મલ્હોત્રા દ્વારા નિર્મિત ‘હશ હશ’ 22 સપ્ટેમ્બરથી 240થી દેશોમાં પ્રાઈમ વીડિયો પર સ્ટ્રીમ થશે. આ સીરિઝ ચાર સહેલીઓનાં જીવનની એક ઝલક દર્શાવે છે. જેમનું જીવન ત્યારે પલટાઈ જાય છે જ્યારે એક મહિલા પોલીસ અધિકારી એ રહસ્યને ઉઘાડું પાડવા આગળ વધે છે જેમાં ચાર સહેલીઓની નાનપણની એક મિત્ર પણ સામેલ છે. (તસવીરોઃ દીપક ધુરી)
‘હશ હશ’ની અભિનેત્રીઓ (ડાબેથી જમણે) કૃતિકા કામરા, આયેશા ઝુલ્કા, સોહા અલી ખાન, શાહના ગોસ્વામી અને કરિશ્મા તન્ના 
આયેશા ઝુલ્કા
આયેશા ઝુલ્કા
કૃતિકા કામરા
આયેશા ઝુલ્કા
સોહા અલી ખાન
કૃતિકા કામરા
શાહના ગોસ્વામી
સોહા અલી ખાન અને આયેશા ઝુલ્કા
તનુજા ચંદ્રા
કરિશ્મા તન્ના અને આયેશા ઝુલ્કા

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular