Tuesday, June 17, 2025
Google search engine
HomeGalleryFashion & Entertainmentઉર્વશી મુંબઈ એરપોર્ટ પર...

ઉર્વશી મુંબઈ એરપોર્ટ પર…

ફિલ્મ અને વેબસિરીઝ અભિનેત્રી અને મોડેલ ઉર્વશી રાઉતેલા 28 એપ્રિલ, બુધવારે મુંબઈ એરપોર્ટ પર ડિપાર્ચર વિભાગમાં જોવા મળી હતી. કોઈક ફ્લાઈટ પકડવા માટે એ રવાના થઈ હતી.
કોરોનાવાઈરસ રોગચાળા સામે જંગ લડવા માટે ઉર્વશી ઉત્તરાખંડના લોકોને મદદરૂપ થવા આગળ આવી છે અને પોતે રચેલી સંસ્થા ઉર્વશી રાઉતેલા ફાઉન્ડેશનને 27 ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ દાનમાં આપ્યાં છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular