Thursday, July 3, 2025
Google search engine
HomeGalleryFashion & Entertainmentબોલીવુડ નિર્માતા આનંદ પંડિતની દિવાળી પાર્ટીમાં સિતારાઓની હાજરી

બોલીવુડ નિર્માતા આનંદ પંડિતની દિવાળી પાર્ટીમાં સિતારાઓની હાજરી

બોલીવુડ નિર્માતા આનંદ પંડિતે 22 ઓક્ટોબર, શનિવારે મુંબઈમાં દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું. એમાં અમિતાભ બચ્ચન સહિત ફિલ્મઉદ્યોગની અનેક હસ્તીઓએ હાજરી આપી હતી. સૌ કોઈ પ્રસંગ અનુસાર પરંપરાગત અને મોહક પરિધાનમાં સજ્જ થઈને આવ્યાં હતાં. (તસવીરો અને વીડિયોઃ માનસ સોમપુરા)
હૃતિક રોશન
અક્ષય કુમાર
કાજોલ અને અજય દેવગન
તાપસી પન્નૂ
સોનૂ સૂદ
નૂસરત ભરૂચા
સની લિયોની એનાં પતિ ડેનિયલ વેબર સાથે
સિદ્ધાર્થ મલ્હોત્રા
ડેઈઝી શાહ
કૃતિ સેનન
સોનલ ચૌહાણ
કાર્તિક આર્યન
સની લિયોની
અદિતી રાવ હૈદરી
દિગ્દર્શકો આશુતોષ ગોવારીકર, સુભાષ ઘઈ અને મધુર ભંડારકર
કૃષ્ણા અભિષેક અને કાશ્મીરા શાહ

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular