Tuesday, June 17, 2025
Google search engine
HomeGalleryFashion & Entertainmentકાન્સ ફિલ્મ ફેસ્ટિવલ-2022માં ભારતની સુંદરીઓ...

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ-2022માં ભારતની સુંદરીઓ…

આ વખતના કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર વોક કરવાનું બહુમાન ભારતની કેટલીક અભિનેત્રીઓને મળ્યું હતું. એમાં ઐશ્વર્યા રાય-બચ્ચન, ગુજરાતી અભિનેત્રી કોમલ ઠક્કરનો સમાવેશ થાય છે. દીપિકા પદુકોણે રેડ કાર્પેટ પર વોક કરવાનું બહુમાન મેળવવા ઉપરાંત ફિલ્મોત્સવ-2022માં જ્યૂરી સભ્ય તરીકે સ્થાન મેળવવાની સિદ્ધિ પણ પ્રાપ્ત કરી હતી.
ઐશ્વર્યા રાય-બચ્ચન
ઉર્વશી રાઉતેલા
કોમલ ઠક્કર
કોમલ ઠક્કર
હિના ખાન
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular