Mumbai : Actress Sonam Kapoor attends the Vogue India Forces of Fashion 2023 in Mumbai on Wednesday, November 29, 2023. (Photo: IANS)
મુંબઈમાં આયોજિત વોગ ઈન્ડિયા ફોર્સીસ ઓફ ફેશન કાર્યક્રમમાં હિન્દી ફિલ્મ જગત તેમજ અન્ય ક્ષેત્રોની નામાંકિત હસ્તીઓએ હાજરી આપી હતી. ઉપરની તસવીરમાં અભિનેત્રી સોનમ કપૂર એનાં ઉદ્યોગપતિ પતિ આનંદ આહુજા સાથે છે.સોનમ કપૂર-આહુજાકરિશ્મા કપૂરભૂમિ પેડણેકરતમન્ના ભાટિયા અને વિજય વર્મા