Mumbai: Actors Bhumi Pednekar, Shehnaaz Kaur Gill, Kusha Kapila, Shibani Bedi and Dolly Singh at the screening of the film 'Thank You for Coming' in Mumbai on Tuesday, October 03, 2023. (Photo: IANS/Sanjay Tiwari)
આગામી હિન્દી સેક્સ કોમેડી ફિલ્મ ‘થેંક્યૂ ફોર કમિંગ’ના નિર્માતાઓએ 3 ઓક્ટોબર, મંગળવારે મુંબઈમાં ફિલ્મના એક ખાસ શોનું આયોજન કર્યું હતું એમાં આ ફિલ્મનાં કલાકારો તેમજ બોલીવુડની અન્ય જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી. ઉપરની તસવીરમાં આ ફિલ્મની અભિનેત્રીઓ છેઃ કુશા કપિલા, શિબાની બેદી, ભૂમિ પેડણેકર, ડોલી સિંહ, શેહનાઝ કૌર ગિલ. આ ફિલ્મ 6 ઓક્ટોબરે થિયેટરોમાં રિલીઝ થવાની છે. રિયા કપૂર અને એક્તા કપૂર નિર્મિત, કરણ બુલાની દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં કરણ કુન્દ્રા, પ્રદ્યુમન સિંહ પણ છે. અનિલ કપૂર ખાસ ભૂમિકામાં છે.કરણ કુન્દ્રાકરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશઅનિલ કપૂર અને કાર્તિક આર્યનસોનમ કપૂર એનાં પતિ આનંદ આહુજા, પિતા અનિલ કપૂર અને જેકી શ્રોફ સાથેનિર્માતા બોની કપૂર એમની નાની પુત્રી ખુશી સાથેફાતિમા સના શેખ