Friday, May 16, 2025
Google search engine
HomeGalleryFashion & Entertainmentફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં કોણ કોણ હાજર રહ્યું?

ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં કોણ કોણ હાજર રહ્યું?

જાણીતા ફેશન ડિઝાઈનર અને કોસ્ચ્યૂમ સ્ટાઈલિસ્ટ મનીષ મલ્હોત્રાએ 5 નવેમ્બર, રવિવારે મુંબઈમાં દિવાળી તહેવારની ઉજવણી નિમિત્તે એક પાર્ટીનું આયોજન કર્યું હતું જેમાં બોલીવુડના અનેક સિતારાઓ તથા નામાંકિત હસ્તીઓએ હાજરી આપી હતી. ઉપરની તસવીરમાં મનીષ મલ્હોત્રા સાથે પીઢ અભિનેત્રી રેખા અને અભિનેતા વરુણ ધવન છે.
રિલાયન્સ ફાઉન્ડેશનનાં અધ્યક્ષા નીતા અંબાણી અને એમનાં ભાવિ પુત્રવધુ રાધિકા મરચંટ
માધુરી દીક્ષિત-નેને એનાં પતિ ડો. શ્રીરામ નેને સાથે
કિયારા અડવાણી અને એનો પતિ સિદ્ધાર્થ મલ્હોત્રા
નિર્માત્રી ગૌરી ખાન
અભિનેત્રી નુસરત ભરૂચા
અર્જુન કપૂર
દિશા પટની
ઈબ્રાહિમ અલી ખાન (સૈફ અલી ખાન અને અમ્રિતા સિંહનો પુત્ર)
ઐશ્વર્યા રાય-બચ્ચન
રેખા
રિયા ચક્રવર્તી
આદિત્ય રોય કપૂર
રશ્મિકા મંદાના
સારા અલી ખાન
તમન્ના ભાટિયા
જ્હાન્વી કપૂર
રવીના ટંડન
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular