Mumbai : Bollywood singer Sonu Nigam during his 50th Birthday celebrations, in Mumbai, Saturday, July 29, 2023. (Photo:IANS)
હિન્દી ફિલ્મોના પાર્શ્વગાયક સોનૂ નિગમ 30 જુલાઈ, રવિવારે એમનો 50મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. જન્મદિવસની પૂર્વસંધ્યાએ, શનિવાર, 29 જુલાઈએ એમણે મુંબઈમાં એમના ખાસ મિત્રો, પરિચિતો માટે પાર્ટી યોજી હતી. તેમાં સાથી ગાયક મિકા સિંહ, ટી-સીરિઝ કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર અને ફિલ્મ નિર્માતા ભૂષણકુમાર, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) પાર્ટીના વડા રાજ ઠાકરે અને એમના પત્ની શર્મિલા, તથા અન્ય આમંત્રિતોએ હાજરી આપી હતી.ગાયક મિકા સિંહ સાથેટી-સીરિઝના ભૂષણકુમાર સાથે