Wednesday, May 14, 2025
Google search engine
HomeGalleryFashion & Entertainmentમુંબઈ પોલીસના ‘ઉમંગ 2023’ કાર્યક્રમમાં ઝૂમ્યું આખું બોલીવુડ...

મુંબઈ પોલીસના ‘ઉમંગ 2023’ કાર્યક્રમમાં ઝૂમ્યું આખું બોલીવુડ…

મુંબઈના પોલીસ દળના સમ્માનાર્થે દર વર્ષે મનોરંજક ‘ઉમંગ’ કાર્યક્રમ યોજવામાં આવે છે. 23 ડિસેમ્બર, શનિવારે મુંબઈમાં ‘ઉમંગ 2023’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં બોલીવુડના તમામ ટોચના અભિનેતા, અભિનેત્રીઓએ હાજરી આપી હતી અને રેડ કાર્પેટ પર ગ્રેન્ડ એન્ટ્રી કરી પોઝ આપ્યાં હતાં. એમાંના ઘણા કલાકારોએ સ્ટેજ પર પરફોર્મન્સ પણ પેશ કર્યો હતો.
રવીના ટંડન
આલિયા ભટ્ટ
ઝિનત અમાન
જેકી શ્રોફ
સિદ્ધાર્થ મલ્હોત્રા
સલમાન ખાન
શિલ્પા શેટ્ટી
તમન્ના ભાટિયા
કૃતિ સેનન
પૂજા હેગડે
અરબાઝ ખાન
તબૂ
ઉર્વશી રાઉતેલા
રણવીર સિંહ
અનન્યા પાંડે
માધુરી દીક્ષિત-નેને
કાર્તિક આર્યન
કિયારા અડવાની
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular