HomeGalleryFashion & Entertainmentએનબીટીની 73મી વર્ષગાંઠના ઉજવણી કાર્યક્રમમાં બોલીવુડ કલાકારોની ઉપસ્થિતિ Fashion & Entertainment એનબીટીની 73મી વર્ષગાંઠના ઉજવણી કાર્યક્રમમાં બોલીવુડ કલાકારોની ઉપસ્થિતિ By Manoj September 3, 2023 0 739 Share FacebookTwitterPinterestWhatsApp જાણીતા હિન્દી અખબાર નવભારત ટાઈમ્સની 73મી વર્ષગાંઠ નિમિત્તે 1 સપ્ટેમ્બર, શુક્રવારે મુંબઈમાં યોજાઈ ગયેલા કાર્યક્રમ ‘એનબીટી ઉત્સવ-2023’માં બોલીવુડનાં અનેક કલાકારોએ હાજરી આપી હતી. અનેક બોલીવુડ હસ્તીઓનું આ પ્રસંગે એવોર્ડ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરની તસવીરમાં નજરે પડે છેઃ (ડાબેથી જમણે) કાજોલ, કાર્તિક આર્યન અને અદિતી રાવ હૈદરી (તસવીર અને વીડિયોઃ માનસ સોમપુરા) કાજોલ મનિષ પૌલ વાણી કપૂર જાવેદ અખ્તર અદિતી રાવ હૈદરી કાર્તિક આર્યન વરુણ ધવન અપારશક્તિ ખુરાના સાન્યા મલ્હોત્રા કૃતિ સેનન TagsAditi Rao HydarianniversaryAparshakti KhuranaBollywoodcelebritiesKajolKarthik AryanKriti SanonManish PaulMumbaiNBTSanya MalhotraVaani KapoorVarun Dhawan Share FacebookTwitterPinterestWhatsApp Previous articleશું કેવાયસીના પૂર્ણ વેલિડેશન વિના સોમવારથી શેર સોદા કરવા નહીં મળે?Next article‘ગદર 2’ની સક્સેસ પાર્ટીમાં ત્રણેય ખાન અભિનેતાએ પણ હાજરી આપી Manoj RELATED ARTICLES Fashion & Entertainment બહુચર્ચિત ફિલ્મ છાવાના આલ્બમ લૉન્ચ ઈવેન્ટની તસવીરો જુઓ February 13, 2025 Fashion & Entertainment પ્રિયંકાએ ભાઈના લગ્નની ઢગલાબંધ તસવીરો કરી શેર, જુઓ સ્પેશિયલ પળો February 8, 2025 Fashion & Entertainment ભાઈ સિદ્ધાર્થના લગ્નમાં પ્રિયંકાએ લગાવી મહેંદી, જુઓ તસવીરો February 6, 2025 - Advertisment - Most Popular અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો February 28, 2025 સુવિચાર – ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૫ February 27, 2025 અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો February 25, 2025 સુવિચાર – ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૫ February 24, 2025 Load more