લક્ઝરી લાઈફસ્ટાઈલનું આયોજન કરતી લાઈફસ્ટાઈલ એશિયા કંપની દ્વારા 8 નવેમ્બર, બુધવારે દિવાળી તહેવાર નિમિત્તે મુંબઈમાં ફિલ્મ અભિનેત્રીઓ માટે રેડ કાર્પેટ સ્વાગતનું આયોજન કરવામાં આવ્યું હતું. તે પ્રસંગે અભિનેત્રીઓ સુંદર રીતે સજીધજીને આ પાર્ટીમાં આવી હતી અને ખૂબ સ્ટાઈલિશ લાગતી હતી. ઉપરની તસવીરમાં માનુષી છિલ્લર છે – ક્લાસી એલિગન્ટ લુક. (તસવીર, વીડિયોઃ માનસ સોમપુરા)નુસરત ભરૂચાફાતિમા સના શેખનિમ્રત કૌરસુરવીન ચાવલાદિશા પટનીદિશા પટનીદિશા પટનીસની લિયોનીમાનુષી છિલ્લરસોફી ચૌધરીખુશાલી કુમારઅલાયા એફ.કરિશ્મા તન્નાતેજસ્વી પ્રકાશનુસરત ભરૂચા